On 1st October, on the Birthday of our beloved Dr Annie Besant, a special youth Convention of the GTF is now going on at the SVNT campus, Surat. Students participated in different competitions after the formal Inaugural function. The President of the Gujarat Theosophical federation, Harshavadan Sheth along with the Secretary Shri C K Soni, the Vice president and the National lecturer Shri Narsinhbhai thakaria, Joint Secretary Shri Prashant Shah, Youth activities Chairman Shri Pratik Shrimali, Convener Shri Udaybhai Pakawala participated very enthusiastically. A Special Brochure regarding the GTF was also published and circulated in the function. Post lunch session is still going on.
તારીખ 25 ફેબ્રુઆરી 2024, રવિવાર... સમય સવારે 9:00 થી બપોરે બે સુધી.... વિષય-પુસ્તક: મહાન મંદિરના ચોકમાં (In the Outer Court by Dr Annie Besant ) મુખ્ય મહેમાન: શ્રી નરસિંહભાઈ ઠાકરીયા: ઉપપ્રમુખ, જી ટી એફ તથા નેશનલ લેક્ચરર શિબિર સ્થળ: નટવરલાલ મહેતા મેસોનીક ભવન, 'અર્થમ' હોસ્પિટલ ની પાછળ ગલીમાં, પોલિટેકનિક કોલેજ સામે, પાંજરાપોળ, આંબાવાડી, અમદાવાદ. કાર્યક્રમની વિગતો... સવારે 9:15 થી 9:45 ચા નાસ્તો 9 45: વૈશ્વિક પ્રાર્થના તથા રોહિત લોજ ના પ્રમુખ શ્રીમતી રાજેશ્રી શાહદ્વારા આવકાર. *વીરાબેન ના જીવન માંથી પ્રેરણા.. પ્રસ્તુતિ: સુશ્રી કેશવર દસ્તુર 10:00: પ્રકરણ-૧ વિશુદ્ધિ.. વક્તા: શ્રી નરસિંહભાઇ ઠાકરીયાજી 10:30: પ્રકરણ-૨ મનોનિગ્રહ વક્તા: પ્રોફેસર હરીશ જોશી (ભાવનગર લૉજ 11:00: પ્રકરણ-૩ ચારિત્ર ઘડતર વક્તા શ્રી પ્રફુલભાઈ શાહ (અમદાવાદ લોજ) 11:30 થી 11:40 રિસેસ... 11:45: પ્રકરણ-૪ આધ્યાત્મિક રસાયણ (સંશોધન) વક્તા: શ્રી નયનભાઈ પુરોહિત (રાજપીપળા) 12:15: પ્રકરણ-૫ મુમુક્ષુ -દીક્ષાના ઉંબર પર. વક્તા: શ્રી ઉદય પાકા વાલા (પ્રમુખ, સનાતન લોજ સુરત) 12:45 વિશેષ વક્તવ્યો.... વિષય: થીઓસોફી અને થિયોસોફીકલ સોસાયટી અંગેની મારી સમજ (દરેક માટે દસ મિનિટ) 1. શ્રી કે.ટી. વાઘેલા, રોહિત લોજ 2. શ્રી ડો. ગુલાબચંદ પટેલ(પ્રમુખશ્રી સારસ્વત લોજ,ગાંધીનગર) 3. સુશ્રી મધુબેન મકવાણા(ઉપ-પ્રમુખ, સંતરામ લોજ નડિયાદ.) 4. શ્રી મનુભાઈ રાઠોડ (પ્રમુખશ્રી સંતરામ લોજ, નડિયાદ) 1.30 આભાર વિધિ, સમાપન અને સ્વરુચિ ભોજન. શિબિર રજીસ્ટ્રેશન ફી: રૂપિયા ૫૦/_(વહેલા તે પહેલાના ધોરણે) પોતાની લોજના પ્રમુખ કે મંત્રીશ્રીને રજીસ્ટ્રેશન ફી ચૂકવીને, નામ નોંધાવીને રોહિત લોજના મંત્રી શ્રી ધવલ શેઠને જાણ કરવી. Mob:8980942515 20 મી ફેબ્રુઆરી સુધીમાં નામ નોંધાવવા જરૂરી છે. ગુજરાતની તમામ લોજોના ડેલિગેટ મિત્રોને આવકાર..